"You are braver than you believe, and stronger than you seem, and smarter than you think."- A. A. Mine
Dear Student Friends,
Every educated young man and woman has a dream to succeed in UPSC Civil Service Examination. This exam is considered to be one of the most difficult exams in India, yet it can be passed. If the candidate understands the nature of the civil service examination, he achieves half the success. The Civil Service Examination is a Public Service and the candidate has to work in key positions in the government machinery and provide service. This requires that each candidate prepares himself for what the UPSC expects. Every candidate can be successful if he brings out the strengths within himself as well as enters the field with disciplined preparation. Candidates coming from any background can succeed in UPSC exams if hard work is done with hard work and smart guidance is given along with correct guidance by removing the fear and ignorance filled inside them.
Wishing you all the best of luck in the UPSC CIVIL SERVICES exams and success in life in the noble works of patriotism and public welfare ...
Yours Faithfull,
Mr. Suresh Parmar
Founder and Director
Shashwat IAS Academy
Ahmedabad.
પ્રિય વિદ્યાર્થી મિત્રો,
UPSC સિવિલ સેવાની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવાનું સ્વપ્ન દરેક શિક્ષિત યુવાન-યુવતી નું હોય છે. આ પરીક્ષાને ભારતની સૌથી મુશ્કેલ પરીક્ષાઓ મા માનવામાં આવે છે, છતાં તેમાં સફળતા મેળવી શકાય છે. જો સિવિલ સેવાની પરીક્ષાની પ્રકૃતિ (Nature) ને ઉમેદવાર સમજી લે તો તે અડધી સફળતા પ્રાપ્ત કરી લે છે. સિવિલ સેવા ની પરીક્ષા એક Public Service છે અને ઉમેદવારે સરકારી મશીનરીમાં ચાવીરૂપ હોદ્દાઓ અને પદ ઉપર કાર્ય કરવાનું ને સેવા પ્રદાન કરવાનું હોય છે. આ માટે જરૂરી છે કે પ્રત્યેક ઉમેદવાર પોતાની જાતને એ માટે તૈયાર કરે, જેની UPSC ને અપેક્ષા હોય છે. પ્રત્યેક ઉમેદવાર સફળ થઈ શકે છે, જો તે પોતાની અંદર રહેલી શક્તિઓ ને બહાર લાવે તેમજ શિસ્તબદ્ધ તૈયારી સાથે મેદાનમાં ઉતરે. પોતાની અંદર ભરેલા ડર અને અજ્ઞાનતા ને દૂર કરી હાર્ડ વર્ક ને પરિશ્રમ ની સાથે સ્માર્ટ વર્ક કરવામાં આવે તેમજ સાચું માર્ગદર્શન મળે તો ગમે તેવા બેકગ્રાઉન્ડ માંથી આવતા ઉમેદવાર UPSC ની પરીક્ષામાં સફળતા મેળવી શકે છે.
UPSC CIVIL SERVICES ની પરીક્ષામાં આપ સૌને ભવ્યથી અતિ ભવ્ય સફળતા મળે અને દેશહીત અને પ્રજા કલ્યાણનાં ઉમદા કાર્યોમાં જીવન માં સફળ થાઓ એવી શુભેચ્છાઓ સાથે...
આપનો વિશ્વાશું
શ્રી. સુરેશ પરમાર
સ્થાપક અને નિર્દેશક
શાશ્વત IAS એકેડમી
અમદાવાદ.